બુલિયન સમીકરણ $ \sim \,s\, \vee \,\left( { \sim \,r\, \wedge \,s} \right)$ નું નિષેધ ............... થાય
$s\, \vee r$
$ \sim \,s\, \wedge \, \sim \,r$
$r$
$s\, \wedge r$
જો બુલિયન બહુપદી $( p \wedge q ) \circledast( p \otimes q )$ એ સંપૂર્ણ સત્ય છે તો $\circledast$ અને $\otimes$ એ . . . દર્શાવે છે .
વિધાન $B \Rightarrow((\sim A ) \vee B )$ એ $............$ને સમકક્ષ છે.
કોઈ પણ બે વિધાનો $p$અને $q$ માટે સમીકરણ $p \vee ( \sim p\, \wedge \,q)$ નું નિષેધ ........... થાય
$\sim (p \Leftrightarrow q) = …..$
જો $A$ : કમળો ગુલાબી હોય છે અને $B$ : પૃથ્વી એક ગ્રહ છે,હોય તો $\left( { \sim A} \right) \vee B$ નું શાબ્દિક નિરૂપણ કરો